[૩૪૯] સંભોગની રીત

Chapter : નિકાહ

(Page : 349)

સવાલઃ– (ર) પુરુષ કોઈ પ્રકારે સ્ત્રી સાથે સંબંધ બાંધી શકે કે એક રીત અપનાવી શકે? અથવા બન્ને  રાજી ખુશીથી પોતાનું જાતિય સુખ અપનાવી  જાણતા હોય તો કઈ તકલીફ નથીને ?

જવાબઃ– (ર) શરીઅતે નકકી કરેલી મર્યાદાઓ જાળવીને પતિ –પત્ની ગમે તે રીતે જાતિય સુખ માણી શકે છે.

Log in or Register to save this content for later.