Chapter : કુરબાની
(Page : 399)
સવાલ :– બળદ, ગાય, પાડા, ભેસની કુરબાની કરવાથી કોઈ ફરક પડશે કે કેમ?
જવાબ :– જે જાનવરની કિંમત વધુ હોય અથવા જે જાનવરમાંથી ગોશ્ત વધુ પ્રમાણમાં નીકળે તેની કુરબાની અફઝલ છે. અને જો કિંમત અને ગોશ્તના પ્રમાણમાં બન્ન જાનવર બરાબર હોય તો જે જાનવરનો ગોશ્ત ઉમદા ગણાતો હોય તેની કુરબાની અફઝલ છે. (શામી–પ/ર૦પ)
Log in or Register to save this content for later.