[૩ર૮] પૂછડી કપાયેલા જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 396)

સવાલ :– જાનવરની પૂછડી કેટલી કપાયેલી હોય તો મઆફ છે અને કેટલી માફ નથી. જો પૂછડી થોડીક કપાયેલી હોય તો આવા જાનવરની કુરબાની દુરસ્ત છે કે નહિ?

જવાબ :– જો જાનવરની પૂછડી ૧/૩ થી ઓછી કપાયેલી હોય તો તેની કુરબાની જાઈઝ છે અને જો તેથી વધુ હોય તો નાજાઈઝ છે. (શામી–પ/ર૦૬)

Log in or Register to save this content for later.