ઝુબ્દતુલ ફતાવા, નિકાહ, ભાગ ૬, મુતફર્રિકાત, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ [૩ર૮] નિકાહ ખ્વાનીનું મહેનતાણું Posted on by islamicblog Chapter : નિકાહ (Page : 378) Read later Views: 115 સવાલ :– મસ્જિદના પેશઈમામ નિકાહ પઢાવે તો પેશ ઈમામથી નિકાહના પૈસા લેવા જાઈઝ છે કે નાજાઈઝ? જવાબ :– જાઈઝ છે. (ઈ.ફતાવા–ર) Log in or Register to save this content for later. [૩ર૭] નિકાહ પઢાવનાર કાઝી માટે જરૂરી મહેનતાણું [૩ર૯] સામાજિક ઝઘડાઓ બાબતે પંચાયતની કાર્યવાહી