[૪૭૪] ચણીયો પહેરીને નમાઝ

Chapter : નમાઝ

(Page : 486)

સવાલ :– ઓરતો ચણીયો (ઘાઘરો) પહેરીને નમાઝ પઢે છે તો એવી હાલતમાં નમાજ થાય કે કેમ ?

જવાબ :– ઓરતોનું ચણીયો પહેરીને નમાઝ પઢવું જાઈઝ છે પરંતુ જે ઈલાકામાં ચણીયો ગેરમુસ્લિમોનો લિબાસ ગણાતો હોય, તે ઈલાકામાં મુસ્લિમ ઓરતે ચણીયો ન પહેરવો જોઈએ, બલ્કે મુસ્લિમોનો લિબાસ પહેરવો જોઈએ.(શામી – પ)

Log in or Register to save this content for later.