[૪૭૩] ઓરતે છુટા વાળને અંબોડા સાથે નમાઝ પઢવી

Chapter : નમાઝ

(Page : 485)

સવાલ :– ઓરતના વાળ છૂટા હોય અથવા અંબોડો હોય તો બુરખો પહેરી નમાઝ પઢી શકાય ?

જવાબ :– માથાના છૂટા વાળ અથવા અંબોડો વાળેલા વાળ બુરખાથી છૂપાયેલા રહેશે, એટલે આવી સૂરતમાં બુરખો પહેરી નમાઝ પઢવી જાઈઝ છે.                                                   (શામી : ૧)

Log in or Register to save this content for later.