[ર૮ર] હામિલહ ઓરત સાથે સુહબત કયાં સુધી

Chapter : નિકાહ

(Page : 326)

સવાલ :– ઓરત હમલથી રહયા બાદ તેના સાથે હમ બીસ્તરીની મુદ્દત કેટલી છે એટલે કે કેટલા માસ સુધીની ઈજાઝત છે, જાણે અજાણે જો મુદ્દત હોય તો વધારે ટાઈમ સુધી હમ બીસ્તરી થાય તો તેનો કફફારો શું છે ?

જવાબ :– શરઈ દ્રષ્ટિએ હામિલહ ઓરતથી હમ બિસ્તરી બંધ કરવાની કોઈ હદ નથી, બચ્ચુ પેદા થતાં પહેલાં છેલ્લે સુધી હમ બીસ્તરી કરી શકાય છે.

Log in or Register to save this content for later.