[૪૪૮] ટોપી વગર નમાઝ પઢવી

Chapter : નમાઝ

(Page : 469)

સવાલ : શું ટોપી વગર નમાઝ થાય છે કે નહિં ?

જવાબ : ટોપી વગર ઉઘાડા માથે નમાઝ પઢવી મકરૂહ છે. જો નમાઝ પઢતા પઢતા માથા ઉપરથી પડી જાય તો મકરૂહ નથી.     (શામી :૧/૪૩૧)

Log in or Register to save this content for later.