Chapter : નિકાહ
(Page : 238)
સવાલઃ– એક ભાઈ પોતાના સાળાની ઓરત સાથે ઝિનામાં મુલવ્વસ છે, તો ગુનાહ સિવાય બીજી હુરમત લાગુ પડશે?
જવાબઃ– સાળા–બનેવીની ઓરતો રઝાઈ રિશ્તાથી એક બીજાના ઉસૂલ ફુરૂઅમાંથી ન હોય તો ઝિનાના સખત ગુનાહ સિવાય પોતાની પત્ની હરામ થવાનો હુકમ નહીં લાગુ પડે. (શામી ભા.ર / ર૭૯ કિ. રઝાઅ)
Log in or Register to save this content for later.