[૧૯૮] ભાઈની બીવી સાથે ઝિનાથી હુરમતે મુસાહરત

Chapter : નિકાહ

(Page : 237-238)

સવાલઃ– જેઠ અને દીયર ભાઈની ઓરત એટલે ભાભી સાથે ઝિના કરે તો ગુનાહ સિવાય બીજો કોઈ મસ્અલો લાગુ પડશે, જેમકે ભાભી ભાઈ માટે હરામ થઈ જશે વગેરે વગેરે..

જવાબઃ– જો બન્‍ને ભાઈઓની ઓરતો નસબી અથવા રઝાઈ રિશ્તાથી એક બીજાના ઉસૂલ ફુરૂઅમાંથી ન હોય તો એક બીજા ભાઈની ઓરત સાથે ઝિના કરવાથી ઝિનાનો સખત ગુનાહ લાગુ પડશે, પરંતુ કોઈ ભાઈ માટે તેની પત્ની હરામ નહિ થાય.   (શામી. ર/ ર૭૯)

Log in or Register to save this content for later.