[૧૯૬] નવી માને ચુંબન આપવાથી ઓરત હરામ નહીં થાય

Chapter : નિકાહ

(Page : 236-237)

સવાલઃ– એક ભાઈની ઓરતની મા નવી છે, તો તે આમ તો સાસુ જ ગણાય, પણ તેમની સાથે ચુંબન કરવાની કે પિસ્તાન મોંઢામાં લેવાથી કે સોહબત કરવાથી નિકાહ તૂટી જશે ?

જવાબ :– ઓરતની નવી મા સાથે આ પ્રમાણે વર્તાવ કરવો નાજાઈઝ અને હરામ છે, પરંતુ જો તે સાસુ ઓરતની સગી મા ન હોય તો પોતાની ઓરતથી નિકાહ નહિ તૂટે.                      (શામી ભા. ર)

Log in or Register to save this content for later.