[૧૮૬] છોકરીનો શહવત સાથે હાથ પકડવો

Chapter : નિકાહ

(Page : 228-229)

સવાલઃ– મેરા મસ્‍અલા યે હે કી એક દીન મેં દોપહર કો આરામ કર રહા થા, કુછ નીંદ ભી લગી હુઈ થી, દો બચ્ચીયાં સિરહાને ખેલ રહી થી. એક સાલી કી બચ્ચી, દૂસરી મેરી બચ્ચી જિસકી ઉમ્ર ૧૦ સાલ કી હોગી, ખેલતે ખેલતે સાલી કી બચ્ચી કા હાથ મેરે હાથ મેં આ ગયા તો મેરે દીલમેં કુછ ગંદે ખ્યાલ આ ગએ, વો હાથ મેને પ (પાંચ) સેકન્ડ કે  લિયે પકડા હુવા થા, જબ બચ્ચીને અબ્બા કહતે હુએ મુજે બુલાયા તબ પતા ચલા કી યે તો સાલી કી બચ્ચી નહીં, બલ્કે ભૂલ સે ખૂદ મેરી બચ્ચી કા હાથ થા, તો કયા અબ મેરા નિકાહ મેરી બીવી સે ટૂટ ગયા યા નહીં ઔર અગર ટૂટ ગયા, તો અબ દોબારા નિકાહ કા કયા મસ્‍અલા હૈ?

જવાબઃ– જે માણસ પોતાની નવ વર્ષ કે તેથી મોટી ઉમરની છોકરીનો હાથ શહવત સાથે પકડે તો તે છોકરીની માં (તે પુરુષની પત્ની) તેના માટે હંમેશા માટે હરામ થઈ જાય છે, બીજીવાર નિકાહ કરવાથી પણ હલાલ નહિ થાય.                                                                                                       (શામી ભા ર / ર૮ર)

Log in or Register to save this content for later.