Chapter : કુરબાની
(Page : 366)
સવાલઃ– અમારી પાસે એક બકરી છે, જે નથી તો નરજાતી કે નથી નારી જાતી. પેશાબની જગ્યા થોડા નીચેના ભાગમાં ત્રાંસી છે. જેથી તેને બકરો કે બકરી સમજવું મુશ્કેલ છે. તો આવા જાનવરની કુરબાની કરવી દુરસ્ત છે કે નહિ?
જવાબઃ– એવું જાનવર કે જેનું નર કે નારીજાતી હોવું નકકી ન કરી શકાય એવા જાનવરની કુરબાની જાઈઝ નથી. (શામી ભા.પ/ર૦૬)
Log in or Register to save this content for later.