Chapter : કુરબાની
(Page : 361)
સવાલ :– કુરબાનીનો પાડો છે તેના બંને કાનોને ત્રણ ત્રણ ચીરા આપવામાં આવ્યા છે, તો શું ચીરાયેલા કાનવાળો પાડો કુરબાની માટે ચાલી શકે છે?
જવાબ :– જો પાડાના કાન ફકત લંબાઈમાં ચીરાયેલા હોય, કોઈ એક અથવા બંને મળીને ત્રીજા ભાગથી વધુ કપાયેલા ન હોય તો એવા પાડાની કુરબાની જાઈઝ તો છે, પરંતુ બહેતર નથી. (શામી–પ/ર૦૭, બદાઈઅ–પ/૭૬)
Log in or Register to save this content for later.