[ર૪૭] મા–બાપ પર બાલિગ અવલાદના હકકો

Chapter : નિકાહ

(Page : 285)

સવાલઃ– મા બાપ ઉપર બાલિગ–ઉમર લાયક અવલાદના શું શું હકકો છે? મોટા મોટા હકકો જણાવશો.

જવાબઃ– બાલિગ છોકરાઓ અપંગ અને મઅઝૂર ન હોય તો બાપ ઉપર તેઓના કોઈ હક નથી. છોકરીઓની શાદી ન થઈ જાય ત્યાં સુધી તેમની દેખભાળ અને તેઓની પાસે ભરણ પોષણ લાયક માલ ન હોય તો ભરણ પોષણની જવાબદારી બાપના શિરે છે.         (શામી–ર)

Log in or Register to save this content for later.