[ર૩૪] ગરીબ બાપનું ભરણ પોષણ દિકરાના ઝિમ્મે છે

Chapter : નિકાહ

(Page : 275)

સવાલઃ–  છોકરાની શાદી બાદ છોકરાને પહેરેલ કપડે કોઈ પણ ચીઝ આપ્યા વગર ઘરથી અલગ કર્યા બાદ બાપ શરીઅતની રૂએ છોકરા પાસે ભરણ પોષણનો ખર્ચ માંગી શકે કે નહિ ?

જવાબઃ– બાપ શરીઅતની રૂએ મોહતાજ અને ગરીબ હોય અને તેઓના ભરણ પોષણ માટે કોઈ નિભાવનું સાધન ન હોય તો તેઓ પોતાની અવલાદ પાસેથી ભરણ પોષણ ખર્ચ માંગી શકે છે. (શામી–ર)

Log in or Register to save this content for later.