ઝુબ્દતુલ ફતાવા, નિકાહ, ભરણ-પોષણ, ભાગ ૬, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ [ર૩૧] છોકરીનો બાપ છોકરીના કહેવાથી હકની માંગણી કરી શકે છે Posted on by islamicblog Chapter : નિકાહ (Page : 273) Read later Views: 114 સવાલઃ– (પ) છોકરીના બાપની માંગણી શરીઅતની દ્રષ્ટ્રિએ જાઈઝ છે? જવાબઃ– (પ) જો છોકરીએ તેઓને માંગણી કરવાનું કહયું હોય તો જાઈઝ છે અને તેવી માંગણી ઓરત તરફથી જ ગણવામાં આવશે. Log in or Register to save this content for later. [ર૯ર] એક વર્ષથી આઠ દિવસ નાના બકરાની કુરબાની [ર૯૩] કૂતરાએ કરડેલું જાનવર