[ર૩પ] બાપને ભરણ પોષણથી વધુ આપવું

Chapter : નિકાહ

(Page : 276)

સવાલઃ–  છોકરાની શાદી બાદ તેને અલગ કર્યા પછી છોકરો બાપને વ્યાજબી ખર્ચ આપતો હોવા છતાં બાપ વધારે ખર્ચની માંગણી કરી બદદુઆ કરે અથવા એમ કહે કે તમે મારું દિલ દુખાવો છો (ફકત ખર્ચ બાબત) તો એમ કહેવું કેવું છે ?

જવાબ :– વ્યાજબી ખર્ચ આપવાથી છોકરાની જવાબદારી પૂરી થયેલી ગણાશે અને તેથી વધુ ખર્ચ આપી બાપનું દિલ રાજી કરશે તો વધુ સવાબનો હકદાર ઠરશે.

Log in or Register to save this content for later.