[ર૧૯] છોકરીના મહરમાં મા–બાપનો અમલ

Chapter : નિકાહ

(Page : 264)

સવાલ :–(૧) છોકરીના મહરના પૈસા માં–બાપથી વપરાય કે નહીં? છોકરીની રજામંદી જરૂરી છે?

જવાબ :–(૧) છોકરી કોઈ દબાણ વગર સ્વેચ્છાએ રાજીખૂશીથી કર્ઝ અથવા બક્ષિશ તરીકે માં–બાપને આપે તો માં–બાપ વાપરી શકે છે નહિ તો વાપરવા જાઈઝ નથી અને કર્ઝની સૂરતમાં પરત કરવા પણ જરૂરી છે.     (શામી–ર)

Log in or Register to save this content for later.