[ર૦૦] સાળી સાથે ઝિનાનો હુકમ

Chapter : નિકાહ

(Page : 238-239)

સવાલઃ– એક સાહેબ પોતાની સાળી (ઓરતની બહેન) સાથે બદકારીમાં લાંબા સમયથી મુલવ્વસ છે, તો મજકૂર સૂરતમાં ગુનાહ સિવાય બીજી કોઈ હુરમત લાગુ પડશે?

જવાબઃ– આ ગુનાહનો ત્યાગ કર્યા પછી સાળીને એક હૈઝ આવે ત્યાં સુધી પોતાની ઓરત સાથે હમ બિસ્તરી કરવી જાઈઝ નથી, બાકી સાળી સાથે ઝિના કરવાથી પોતાની ઓરત હંમેશા માટે હરામ નહિ થાય.   (શામી :ર /ર૮૧)

Log in or Register to save this content for later.