Chapter : નિકાહ
(Page : 264)
સવાલઃ–(ર) છોકરીને મહર પેટે મહર ફાતિમી આપી જેની કિંમત રૂપિયા ૧૦૦૦૦/– થી કંઈક વધારે છે તો મહરે ફાતિમીમાંથી મા– બાપ છોકરીના કપડાં, ઝેવર તેમજ તેના અન્ય કામોમાં વાપરી શકે કે નહીં, માં–બાપની ઈન્કમ નથી, મજકૂર પૈસામાંથી કરવા ચાહે છે, કર્ઝ લેવા નથી માંગતા તો શું ઉપર લખેલી બાબત કરી શકે છે આ પૈસા વાપરી શકે છે?
જવાબ (ર) છોકરીની ઈજાઝતથી મજકૂર કામોમાં વાપરી શકે છે.
Log in or Register to save this content for later.