Chapter : નિકાહ
(Page : 192)
સવાલઃ– મારી સગી ફોયની છોકરીની છોકરી સાથે મારી શાદીની વાત ઘરવાળાઓએ નકકી કરી છે, તો શું શરીઅતની રૂએ આ રિશ્તો થઈ શકે છે કે નહિ?
જવાબઃ– પોતાની ફોયની છોકરીની છોકરી સાથે નિકાહ કરવા હલાલ અને જાઈઝ છે.(શામી :ર/ર૭૬)
Log in or Register to save this content for later.