Chapter : કુરબાની
(Page : 312)
સવાલઃ– નાબાલિગ છોકરીના એટલા ઘરેણાં અથવા એટલી રોકડ રકમ હોય કે તે સાહિબે નિસાબ ગણાતી હોય તો તેના ઉપર કુરબાની અને ઝકાત વાજિબ થશે કે નહિ?
જવાબઃ– નાબાલિગ સાહિબે નિસાબ માલદાર છોકરી ઉપર કુરબાની અને ઝકાત આપવી વાજિબ નથી અને ન તો તેના તરફથી બાપ ઉપર આપવી જરૂરી છે. (શામી–પ/ર૦૦)
Log in or Register to save this content for later.