[૧૪૦] વાલિદહની ફોઈના માટે મર્દ મહરમ છે

Chapter : નિકાહ

(Page : 181)

સવાલઃ– હું પોતે હાફિઝ ઈરફાન મુહંમદ પટેલ મારે મારી વાલિદાના સગા ફોઈ છે તેમના હસબન્ડ ગુજરી ગયા છે, તે આ સાલ હજમાં જાય છે, તો હું તેમની સાથે હજમાં મહરમ તરીકે જઈ શકું કે નહિ ?

જવાબઃ– તમો તમારી વાલિદહની સગી ફોઈના મહરમ છો, માટે તેમની સાથે મહરમ તરીકે જઈ શકો છો અને તેઓ તમારી સાથે હજ પઢી શકે છે .         (શામી : મુહર્રમાત ભા. ર / ઈલ્મુલ ફિકહ ભા.૬/૩૮)

Log in or Register to save this content for later.