[૧૩ર] કાકાની છોકરી સાથે ભત્રીજાના છોકરાના નિકાહ

Chapter : નિકાહ

(Page : 173-174)

સવાલઃ– સગા કાકાની છોકરીનો રિશ્તો સગા ભત્રીજાના દિકરા સાથે થઈ શકે? આ મુજબનો રિશ્તો જાઈઝ છે કે નહિ ? તે કુર્આન હદીષની રોશનીમાં મને જવાબ આપશો.

દાદા

                                પુત્ર            પુત્ર            પુત્ર            પુત્ર

ભત્રીજો–પુત્ર                                    છોકરી–છોકરો

પુત્ર

જવાબ :– સગા કાકાની દિકરી સાથે સગા ભત્રીજાના દિકરાના નિકાહ જાઈઝ અને હલાલ છે, જેવી રીતે ભત્રીજાના નિકાહ કાકાની દીકરી સાથે જાઈઝ અને હલાલ છે. (શામી : ભા.ર / ર૭૮ – ફ. દા. ઉલૂમ  ભા. ૭ / ર૦૮)

Log in or Register to save this content for later.