[૧૧ર] પતિ માટે પત્નીનું દૂધ જાઈઝ નથી

Chapter : નિકાહ

(Page : 159-160)

સવાલ :– જયારે નાનું બાળક એની માતાનું દૂધ પીતુ હોય ત્યારે એ દૂધ એના ખાવિંદના મોઢામાં જાય તો ઈસ્લામની દ્રષ્ટિએ શું હુકમ છે ?

જવાબ :– ઓરતનું દૂધ ઉમર લાયક ખાવિંદના મોઢામાં જવાથી નિકાહ ઉપર તો કોઈ અસર પડતો નથી, પરંતુ ખાવિંદ માટે ઓરતનું દૂધ પીવું હલાલ નથી.                       (દુ. મુખ્તાર શામી–ર/૪૦૪,૪૧૪)

Log in or Register to save this content for later.