Chapter : નિકાહ
(Page : 168)
સવાલઃ– મેરી શાદી હો ચૂકી હે, મેં અભી જમાઅતમેં ચલ રહા હૂં, જમાઅતમેં મેંને એક મસ્જિદમેં કિતાબ પળ્હી કે ખ્વાહિશ કે સાથ અગર સાસ કો હાથ લગા લિયા તો બીવી હરામ હો જાતી હે, તો કયા સાલીકે મુતઅલ્લિક ભી યહી મસ્અલહ હે. મેરી સાલી બાલિગ હે, જવાન હો ચૂકી હે, મેરે ઓર મેરી સાલીકે તઅલ્લુકાત અચ્છે હેં, જબ ભી મિલતી હે, હાથ મિલાકર ઓર બિલકુલ પાસ આકર બાતેં કરતી હે, કભી સ્કૂટર પર બિઠા કર ગુમાને લે જાતા હૂં, ઉસ વકત જિસ્મ આપસમેં ટકરાતે હેં, કભી કભી ખ્વાહિશ હો જાતી હે.
જવાબઃ– સાળી સાથે હાથ મીલાવવા, બે પર્દગી સાથે નજીક થઈને વાતો કરવી, સ્કુટર પર પોતાની સાથે બેસાડીને ફરવા લઈ જવું આ બધી જ હરકતો નાજાઈઝ અને હરામ છે, અલબત્ત સાળીને શહવત સાથે સ્પર્શ કરવાથી પોતાની ઓરત હરામ નહિ થાય. (શામી. ભા.ર)
Log in or Register to save this content for later.