ઝુબ્દતુલ ફતાવા, ભાગ ૫, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ, હજ, હજના વિભિન્ન મસાઇલ [ર૦૪] ગેર મુસ્લિમને ઝમઝમ આપવું Posted on by islamicblog Chapter : હજ (Page : 262) Read later Views: 154 સવાલ :– ઝમઝમનું પાણી ગેર મુસ્લિમને અપાય કે નહિ ? જવાબઃ– ગેર મુસ્લિમ અગર ઝમઝમનું પાણી પીવાના ઉપયોગમાં લેવા ચાહે તો તેને આપી શકાય છે. કોઈ વાંધો નથી. Log in or Register to save this content for later. [૧૦૩] પહેલેથી મુસ્લિમ છોકરીના નવમુસ્લિમ છોકરા સાથે નિકાહ [૩૯૬] તકબીરે તહરીમહનો સવાબ કયાં સુધી?