[૬૬] કુલ ઝકાતપાત્ર માલની ઝકાત

Chapter : ઝકાત

(Page : 103)

સવાલ  :– કુલ ઝકાતપાત્ર મૂડીમાંથી ઝકાતનો નિસાબ બાદ કર્યા પછી ઝકાત આપવી કે બધી જ મૂડીની ઝકાત આપવી ફર્ઝ છે ?

જવાબ  :– બધી જ ઝકાતપાત્ર મૂડી પર ઝકાત ફર્ઝ છે. તેમાંથી નિસાબ બાદ કરવામાં નહિ આવે.

Log in or Register to save this content for later.