Chapter : ઝકાત
(Page : 100-101)
સવાલ :– સાયકલ સ્ટોરની દુકાનમાં રૂપિયા ૧૬પ૦૦/– ડિપોઝીટ આપી છે. લાઈટ બીલ અને ભાડામાં વસુલવામાં આવે છે. તો શું આ ડિપોઝિટ ઉપર ઝકાત લાગુ પડશે?
જવાબ :– ડીપોઝીટની રકમ કર્ઝ ગણાશે અને નિસાબમાં ગણાશે, વસૂલ થાય ત્યારે બધા વર્ષોની ઝકાત આપવી પડશે અને જો મઝકૂર રકમ એડવાન્સ ભાડા અને લાઈટબીલ માટે આપી હોય તો તેની ઝકાત નહિ આપવી પડે.
Log in or Register to save this content for later.