Chapter : ઝકાત
(Page : 100)
સવાલ :– મેં આણંદમાં સબરસ હોટલવાળાને પ્લોટ લેવા માટે રૂા ૧૦,૦૦૦/ આપ્યા છે, તેઓ પૈસા પાછા આપતા નથી અને પ્લોટ પણ નથી આપતા, બે વર્ષ થઈ ગયા. તો શું તેના ઉપર ઝકાત લાગુ પડશે?
જવાબ :– મઝકૂર દસ હજાર એડવાન્સ અને જમા ગણાશે, વસૂલ થયા પછી બધા વર્ષોની ઝકાત આપવી પડશે.
Log in or Register to save this content for later.