[ર૦ર] પોતાના નામ સાથે હાજી લખવું

Chapter : હજ

(Page : 261)

સવાલ :– અલ્લાહે એક માણસને હજની તવફીક આપી અને તેણે હજ પઢી તેનો વિચાર એવો છે કે હું મારા નામ આગળ હાજી ન લખું, ગુમનામ રહું. તો શું આવું કરે તો ખુદા સામે ગુનેહગાર થાય કે કેમ? જાહેર રીતે તો ખુદાની નેઅમત છે કે હજની તવફીક મળી, દેખાડવાની તમન્ના નથી.

જવાબ :– પોતાના નામ આગળ હાજી લખવું જરૂરી નથી, ન લખવું બેહતર છે. અને નામના તેમજ રીયાકારીથી લખવું મના છે.

Log in or Register to save this content for later.