Chapter : ઝકાત
(Page : 83-84)
સવાલ :– મારી ઓરત પાસે રૂા ૭૦૦૦/– ના કાચા સિવ્યા વગરના કપડાં પડેલ છે, જેનું એક વર્ષ પૂરું થયેલ છે, તો તેની ઝકાત લાગશે કે નહિ? અને ઝકાત લાગશે તો કોના શિરે, પત્નીના કે પતિના તે જણાવશો.
જવાબ :– મઝકૂર કાપડના પીસ ચાહે ઝરૂરતથી વધારાના હોય, તો પણ તેના ઉપર ઝકાત નહિ લાગુ પડે, કારણ કે વેચવા માટે નથી.
Log in or Register to save this content for later.