[૧૬૯] હયાત માણસ તરફથી ઉમરહ

Chapter : હજ

(Page : 227)

સવાલ :– કોઈ માણસ બીજા હયાત માણસ વતીનો ઉમરહ કરી શકે છે કે નહિ ?

જવાબ :– બીજા હયાત માણસ વતી ઉમરહ કરી તેને સવાબ પહોંચાડી શકાય છે.          (શામી–૧/૬૦પ)

Log in or Register to save this content for later.