[૧૬૮] હયાત માણસ તરફથી તવાફ

Chapter : હજ

(Page : 227)

સવાલ :– કોઈ માણસ બીજા હયાત માણસ વતીનો તવાફ કરી શકે કે નહિ?

જવાબ :– એક માણસ પોતે તવાફ કરી તેનો સવાબ હયાત માણસને પહોંચાડી શકે છે.  (શામી–૧/૬૦પ)

Log in or Register to save this content for later.