[૩૦] મકાન બાંધકામના સામાન પર ઝકાત નથી

Chapter : ઝકાત

(Page : 71-72)

સવાલ :–  મારું પોતાનું કોઈ મકાન નથી અત્યારે ભાડાના મકાનમાં રહું છું. ભવિષ્યમાં પોતાનું મકાન બનાવવા થોડી ઘણી તૈયારી કરું છું, એ પૈકી ગયા મહીને રૂા ૮૦૦૦ના બારી બારણા લીધા છે. દર વર્ષે હું રમઝાનમાં ઝકાતનો હિસાબ કરી ઝકાત કાઢું છું. તો આગામી રમઝાનમાં મારે બારી બારણાની કિંમત પેટે ર૦૦ રૂા ઝકાત કાઢવી પડશે કે નહિ ?

જવાબ :– પોતાના રહેવાના મકાનના બાંધકામ માટે જે બારી–બારણા ખરીદ કર્યા છે તેના ઉપર ઝકાત ફર્ઝ  નથી.

Log in or Register to save this content for later.