[૩ર૭] લંગડા માણસની ઈમામત

Chapter : નમાઝ

(Page : 363)

સવાલ :– લંગડાની ઈમામત જાઈઝ છે કે નહિ ?

જવાબ :– એવો લંગડો આદમી જે પોતાનો પૂરો પગ જમીન ઉપર ગોઠવી ઉભો ન રહી શકતો હોય તેની ઈમામત જાઈઝ તો છે, પરંતુ એના સિવાય બીજા કોઈ એવા માણસને ઈમામ બનાવવો બેહતર છે, જેમાં આવી ઐબ (ખોડ) ન હોય. (શામી, ભાગ–૧/૩૭૮)

Log in or Register to save this content for later.