Chapter : ઝકાત
(Page : 68)
સવાલ :– ધંધામાં રોકેલી મૂડી બાબત વિગતથી જણાવશો.
જવાબ :– ધંધામાં જે મૂડી ખરીદ વેચાણ થતા માલ–સામાનમાં રોકાઈ હોય તેની ઝકાત આપવી ઝરૂરી છે અને જે મૂડી ધંધાને લગતી જગ્યા મકાન અને ગેર વેચાણપાત્ર ફર્નિચર વગેરે સાધન સામગ્રીમાં રોકાઈ હોય તેની ઝકાત આપવી ઝરૂરી નથી. (શામી –ર)
Log in or Register to save this content for later.