[૯૧] સઉદીમાં નોકરી કરનાર માટે હજનો તરીકો

Chapter : હજ

(Page : 130)

સવાલ :– અહિંઆ ભારતથી જે લોકો રોજી રોટી કમાવવા સઉદી અરબિય્યહના કોઈ શહેરમાં કે વિસ્તારમાં જાય છે તેમને હજ પઢવાનો મોકો મળવાથી હજ પઢે છે. તેમની હજમાં અને અહીં ભારતમાં જે લોકો પર હજ ફર્ઝ થવાથી હજ પઢવા જાય છે તેમની હજમાં કંઈક ફરક ખરો? તથા સવાબમાં કંઈક ફરક ખરો?

વાબ :– હજ અદા કરવાની વિધિમાં કોઈ ફરક નથી, અલબત્ત, પોતાના વતનથી હજ પઢવા જનારની હજ અફઝલ છે અને અમુક રીતે વધારે સવાબ વાળી છે.       (ઝુ.મનાસિક – ૧/૪૩)

Log in or Register to save this content for later.