[૧૧૮] રમીની વિસ્તૃત વિગત

Chapter : હજ

(Page : 163)

સવાલ :–  રમી કરવામાં વિગતવાર તરીકો બતાવશો અને ઔરતે કયારે રમી કરવી તે પણ બતાવશો.

જવાબ :–  રમી કરવાની રીત આ છે કે કાંકરી અંગૂઠા અને શહાદતની આંગણીથી પકડીને મારવી મુસ્તહબ છે અને બીજા કોઈ તરીકાથી રમી કરશે તો પણ જાઈઝ છે.  (શામી–ર/૧૭૯)

                જમણા હાથથી રમી કરવી મુસ્તહબ છે અને મર્દ હાથ એટલો ઊંચો કરે કે બગલ ખૂલી જાય અને બગલની સફેદી દેખાય જાય. (મુ.હુજ્જાજ–૧૭૧)

                ઓરતે રાત્રે રમી કરવી અફઝલ છે. (ગુન્યહ – ૧૮૮, મુ.હુજ્જાજ–૧૮૬)

Log in or Register to save this content for later.