Chapter : હજ
(Page : 152-153)
સવાલ :– કોઈ કારણ સર ત્રણ દિવસની રમી છૂટી ગઈ હોય તો ત્રણ દિવસનો અલગ અલગ દમ, એમ કુલ ત્રણ દમ આપવા પડશે કે ત્રણ દિવસની રમી છૂટી જવા બદલ એક દમ આપવો પણ પૂરતો છે.
જવાબ :– જો કોઈ કારણસર કાંકરી મારવાના દિવસો વીતી જાય અને ત્રણેય દિવસોની કાંકરી મારવાની રહી ગઈ તો બધા દિવસોની રમી બદલ માત્ર એક દમ આપવો પડશે. દરેક દિવસની રમીના બદલે અલગ અલગ દમ નહિ આપવો પડે. (ગુન્યહ – ર૭૯)
Log in or Register to save this content for later.