[૧૦૧] સમયથી પેહલાં રમી

Chapter : હજ

(Page : 135-136)

સવાલ :– લગભગ ૧ર–૪પ ના મોટા શયતાનની રમી કરી. (સુબ્હસાદિક પહેલાં રમી થઈ ગઈ).

જવાબ : – દસમીની રમીના જાઈઝ થવાનો વખત સુબ્હે સાદિકથી શરૂ થાય છે સુબ્હે સાદિકથી પહેલાં કરેલી રમી મોઅતબર નહિ ગણાય, માટે દસીમીની રમી છૂટવા બદલ પણ દમ આપવો વાજિબ છે. (શામી–ર/૧૮૧,ર૦૭)

Log in or Register to save this content for later.