Chapter : નમાઝ
(Page : 319)
સવાલ :– એક ભાઈને એવી રીતે અમલ કરવો છે કે નફલની બે રકઅતોમાં જાણી જોઈને એક જ સૂરત પઢવી છે તો નફલ નમાઝમાં બન્નેવ રકાતમાં એક જ સૂરત પઢવી જાઈઝ છે ?
જવાબ :– નફલની બન્નેવ રકાતોમાં ઈરાદાપૂર્વક એક જ સૂરત પઢવી જાઈઝ છે, પરંતુ કરાહતે તન્ઝીહીથી ખાલી નથી. (શામી–૧/૩૬૭)
Log in or Register to save this content for later.