Chapter : હજ
(Page : 107)
સવાલ :– એહરામની નીચેની ચાદરના બે છેડા સીવીને તેને લુંગીની જેમ પહેરી શકાય?
જવાબ :– એહરામની હાલતમાં મર્દ માટે સામાન્ય રીતે સીવેલું કપડું પહેરવું મના છે માટે એહરામની નીચેની ચાદરના બન્ન છેડા સીવીને લુંગીની જેમ ન પહેરી શકાય, બન્ન છેડા છુટા રાખીને જ નીચેની ચાદર લપેટવી જરૂરી છે. (શામી–ર)
Log in or Register to save this content for later.