[૪૭] માની ફોઈ માટે માણસ મહરમ છે

Chapter : હજ

(Page : 84-85)

સવાલ :–  હું પોતે (હાફિઝ ઈરફાન મુહંમદ પટેલ) મારે મારી વાલિદહના સગા ફોઈ છે તેમના શૌહર ગુઝરી ગયા છે તેઓ આ વર્ષે હજમાં જાય છે તો હું તેમની સાથે હજમાં મહરમ તરીકે જઈ શકું કે નહિ?

જવાબ :– તમો તમારી વાલિદહની સગી ફોઈના મહરમ છો, માટે તેમની સાથે મહરમ તરીકે જઈ શકો છો અને તેઓ તમારી સાથે હજ પઢી શકે છે. (શામી મુહર્રમાત –ર, ઈલ્મુલ ફિકહ – ૬)

Log in or Register to save this content for later.