Chapter : હજ
(Page : 83-84)
સવાલ :– મે મારા જેઠના છોકરાને દૂધ પીવડાવ્યું હતું, જેથી તે મારા માટે અને મારી છોકરી માટે મહરમ ગણાય. પરંતુ મારી પ બહેનો છે તેના માટે આ છોકરો મહરમમાં આવે કે કેમ?
જવાબઃ– હા, તમારી બહેનો તમારા રઝાઈ પુત્રની માસીઓ ગણાશે અને તેમના માટે મહરમ ગણાશે. (બદાઈઅ–૩, આલમગીરી–૧/ ૩૪૩)
Log in or Register to save this content for later.