[ર૧૭] બાળકના કાનોમાં ઓરતની અઝાન–ઈકામત

Chapter : નમાઝ

(Page : 257)

સવાલ :– ઘરની ઓરતો અઝાન અને ઈકામત નવા જન્મ પામેલ બાળકના કાનોમાં આપી શકે છે ?

જવાબ :– નવ મવલૂદ બાળકના કાનોમાં અઝાન અને ઈકામત પણ ઓરત માટે મકરૂહ છે.                               (શામી ભા–૧/ર૬૩)

Log in or Register to save this content for later.