Chapter : નમાઝ
(Page : 255)
સવાલ :– અઝાનમાં અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ (બે ઝબર) બોલાય છે, જ્યારે કે કલિમહમાં મુહમ્મદુર્ રસૂલુલ્લાહ (બે પેશ) બોલાય છે, તેનું શું કારણ ?
જવાબ :– મજકૂર ફરક અરબી ભાષાના કાયદાના આધારે છે. અઝાનમાં મુહમ્મદર્ રસૂલુલ્લાહ પહેલાં ‘‘અન્ન શબ્દ છે, જેના કારણે બે ઝબર છે. કલિમહમાં મુહમ્મદુર્ પહેલાં ‘‘અન્ન અથવા એના જેવો બીજો કોઈ શબ્દ નથી, જેના કારણે ઝબર આવે છે.
Log in or Register to save this content for later.