[રરર] ફજરની અઝાન સુબ્હે સાદિક પહેલાં

Chapter : નમાઝ

(Page : 259)

સવાલ :–  રમઝાનમાં ફજર જલ્દી પઢવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ સુબ્હ સાદિક પહેલાં ૪–પ મિનિટ અગાઉ અઝાન આપી દેવામાં આવે છે, તો શું સુબ્હ સાદિક થવા પહેલાં અઝાન આપશે તો ચાલશે ?

જવાબ :– સુબ્હ સાદિક થતા પહેલાં ફજરની અઝાન આપવી દુરૂસ્ત નથી અને તેનાથી અઝાનની સુન્નત અદા થતી નહિ થાય, સમય થયા પછી ફરીવાર અઝાન આપવી પડશે.                     (શામી ભાગ –૧)

Log in or Register to save this content for later.