Chapter : હજ
(Page : 89-90)
સવાલ :– જમાઈ સાથે સાસુના નિકાહ હરામ છે, તો શું સાસુ તેની સાથે હજ પઢવા જઈ શકે છે?
જવાબ :– જો સાસુ જવાન હોય તો જમાઈ સાથે હજ પઢવા જવું મકરૂહ છે, નહિ તો મકરૂહ પણ નથી. (શામી–ર/૧૪પ)
Log in or Register to save this content for later.